Overblog
Follow this blog Administration + Create my blog

emotional

2016-06-27T16:46:54+02:00

બસ ... ક્યારેક રડી લવ છું ...

Posted by Rutu

દૂર થી પણ યાદ ક્રરી લવ છું ... શ્વાસ ને પણ લેતો ક્યારેક ભૂલી જવ છું ... બસ ... ક્યારેક રડી લવ છું ... રુઠી કેમ જાઓ છો? માફ કેમ નથી કરતા ? ... ના બનો આમ કઠોર હવે તો માફી ને પણ દયા આવે છે ... બસ ... ક્યારેક રડી લવ છું ... જોતો રહ્યો ત્યાં સુધી દેખાતા થયા...

Read more

2016-06-18T16:06:29+02:00

बिछड़ना

Posted by Raj

खुद को मेरे दिल में ही छोड़ गए हो तुम... तुम्हे तो ठीक से बिछड़ना भी नही आता...

Read more

2016-06-17T17:05:50+02:00

છાનુંછપનું

Posted by Raj

બિન્દાસ્તપણે રહેવું એ તો સ્વાભવ છે મારો, બાકી છાનુંછપનું તો હું પણ થોડું રડી લઉં છું.

Read more

2016-06-16T23:11:46+02:00

तेरा जिक्र..

Posted by Raj

फ़िक्र तो तेरी आज भी करते है, बस जिक्र करने का हक़ नहीं रहा !!⁠⁠⁠⁠

Read more

2016-06-16T09:20:18+02:00

પ્રેમ એટલે..

Posted by Raj

પ્રેમ એટલે રાત્રે તું રડી હોય સપનામાં, અને સવારે મારું ઓશિકું ભીનું હોય એ.

Read more

2016-06-15T23:47:17+02:00

તું હોઈશ તો..

Posted by Rutu

તું હોઇશ તો સાગર આખો તરી જઈશ, નહીં તો હવે હું ઝાકળ માય ડૂબી જઈશ.

Read more

2016-06-15T22:03:49+02:00

તું = બધું જ

Posted by Bhavesh

તને મારા માંથી નિકાળી તો દઉં હું..!! પણ પછી મારામાં રહી જ શું જશે..??

Read more

2016-06-15T20:39:21+02:00

તો..!!

Posted by Bhavesh

સવાર ના સપના જો સાચા હોત, તો તારો હાથ મારા હાથમાં હોત.!!

Read more

Girl Gift Template by Ipietoon - Hosted by Overblog