Overblog
Edit post Follow this blog Administration + Create my blog

2016-09-30T01:25:30+02:00

કોઈ ની યાદ..

Posted by

અંતર ની વાત બહુ તકલીફ આપે છે,
સરી ગયેલી સાંજ બહુ તકલીફ આપે છે.
રહી તો શકાય છે કોઈ ના વગર,
પણ રહી ગયેલી કોઈ ની યાદ બહુ જ તકલીફ આપે છે.

કોઈ ની યાદ..

See comments

To be informed of the latest articles, subscribe:
comments

Girl Gift Template by Ipietoon - Hosted by Overblog